સમય

Posted: 13/11/2010 in Uncategorized

સમય બદલાય છે..પણ જડ થઇ ગયેલો માણસ ક્યારેય બદલાતો નથી. પોતપોતાના કુંડાળા રચી, એમાં જ રચ્યો પચ્યો રહે છે. 
માણસે સમાજ ની રચના કરી, રિવાજોની રચના કરી એને જરુર પડી ત્યારે એજ રિવાજો માંથી પોતાની રીતે છૂટછાટ લેવાની તરકીબ કરી. માણસ વ્યહવારુ બને એટલે એનામાં બદલાની ભાવના પ્રબળ બને છે…”પેલો આમ અરે છે એટલે મારે એમ જ કરવું પડે”, “સમાજ માં રહેવું હોય તો આમતો કરવું જ પડે”..વિ.વિ.
વ્યાહવારુ માણસ વ્યહવાર સાચવી શકે છે માણસ બની નથી શકતો.

One sleepy day

Posted: 13/01/2010 in Others

Sleepy Cat

Today I came from home and feeling very sleepy. No work in office so feeling today is messay day. My all valuable moments are wasted in office. And I can not do anything. Please GOD save me from bad thoughts and give me some good, creative ideas.

Image0013

હાજમોલા

આ છે મારા ઓફિસના ટેબલ પર પડેલી હાજમોલા…જ્યારે બોસે કીધેલી વાત હજમ ન થાય તો એક હાજમોલા ખાઇ લેવાની…બાકી અત્યારે આ મંદીમાં વાત ન માની ને જવુ ક્યાં ???

૧. સવાર સવારમાં સુમધુર સંગીત સાંભળવા મળે
૨. અમદાવાદના ટ્રાફિકના કોલાહલથી બચી શકાય
૩. મોટામાં મોટો ફાયદો, કાનમાં પવન ન લાગે
૪. કાનમાં હેડફોન હોય તો ૱ નાખવાની જરુર ન પડે તેથી રુની બચત થાય.