૧. સવાર સવારમાં સુમધુર સંગીત સાંભળવા મળે
૨. અમદાવાદના ટ્રાફિકના કોલાહલથી બચી શકાય
૩. મોટામાં મોટો ફાયદો, કાનમાં પવન ન લાગે
૪. કાનમાં હેડફોન હોય તો ૱ નાખવાની જરુર ન પડે તેથી રુની બચત થાય.
Comments
૧. સવાર સવારમાં સુમધુર સંગીત સાંભળવા મળે
૨. અમદાવાદના ટ્રાફિકના કોલાહલથી બચી શકાય
૩. મોટામાં મોટો ફાયદો, કાનમાં પવન ન લાગે
૪. કાનમાં હેડફોન હોય તો ૱ નાખવાની જરુર ન પડે તેથી રુની બચત થાય.
૫. અને પાછળથી કોઇ હોર્ન મારે તો સાઇડ ના આપવી પડે.
૬. હીટ અને રનનો એક નવો કેસ બને..
૭. વીમો જલ્દી પાકે..
8 ઉઘરાણીવાળા ને જવાબના આપવો પડે
9 વણનોતરી લીફટ ટાળી શકાય
10 ખખડધજ ગાડી મા કામ ચાલે નવી ગાડીનો ખર્ચ બચી જાય
બસ ત્રણજ કાર્તીકભાઈ ને ઓવરટેક નો કરાય વડીલ છે ને.
11.Koi khoti puchhtachh na kare.
12.Fashionable lagie.