Archive for November, 2010

સમય

Posted: 13/11/2010 in Uncategorized

સમય બદલાય છે..પણ જડ થઇ ગયેલો માણસ ક્યારેય બદલાતો નથી. પોતપોતાના કુંડાળા રચી, એમાં જ રચ્યો પચ્યો રહે છે. માણસે સમાજ ની રચના કરી, રિવાજોની રચના કરી એને જરુર પડી ત્યારે એજ રિવાજો માંથી પોતાની રીતે છૂટછાટ લેવાની તરકીબ કરી. માણસ વ્યહવારુ બને એટલે એનામાં બદલાની ભાવના પ્રબળ બને છે…”પેલો આમ અરે છે એટલે મારે એમ [...]