About Me

હીરલ વ્યાસ – વ્યવસાએ એક સોફ્ટવેર ઇંજીનીયર છું અને અમદાવાદની એક ખાનગી કંપનીમાં કામ કરુ છું.

મારા માટે સાહિત્ય એક શોખ તરીકે વિકસ્યુ છે, કમાવવા માટે કી-બોર્ડ અને જ્યારે કોઇ બીજી દુનિયામાં જવાની ઇચ્છા થાય ત્યારે કલમ અને કાગળ. શબ્દોને કાગળ પર એની જગ્યા કરી આપવા માટેની એક વ્યવસ્થા મેં મારી રીતે કરી છે.

ખાસ તો આ બ્લોગ નો આશય એ છે કે કાગળ પેન લઇને દરરોજ કંઇ ન લખી શકાય તો કંઇ નહી પણ અહીં તો મારા વિચારોને થોડો સમય કાઢીને રજુ કરી શકુ.

Comments
  1. વેલકમ ટુ બ્લોગ જગત! હું પણ એક સોફ્ટવેર એન્જિનિયર છું, અને અમદાવાદની એક ખાનગી કંપનીમાં કામ કરું છું :)

    પહેલો લેખ સરસ છે. તમે હવે અમદાવાદમાં બુકાનીધારીઓનાં રાજ વિશે કંઇક વધુ માહિતી આપો તો મજા આવશે.

    મારા બ્લોગની લિંક તમને મારી કોમેન્ટ પોસ્ટ થશે ત્યારે મળી જશે.. :D

  2. Neepra says:

    હિરલભાઈ (કે બહેન)

    આગળ વધો, ચાર લાઈનથી વધારે લખો એવી અભ્યર્થના

  3. welcome to gujarati blogworld pls keep it up & up

  4. Dharmendra Mandli via my loving dearest daughter says:

    Hiral………………. i am extremely happy that u r now doing a lot lot for gujarati literature that i love the most……..
    WISH u go ahead and reach the peak place where we want to see u sine the day u first met our family….
    Kajal’s PAPA

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Connecting to %s