Archive for the ‘ગુજરાતી હાસ્ય’ Category

આ છે મારા ઓફિસના ટેબલ પર પડેલી હાજમોલા…જ્યારે બોસે કીધેલી વાત હજમ ન થાય તો એક હાજમોલા ખાઇ લેવાની…બાકી અત્યારે આ મંદીમાં વાત ન માની ને જવુ ક્યાં ???

૧. સવાર સવારમાં સુમધુર સંગીત સાંભળવા મળે ૨. અમદાવાદના ટ્રાફિકના કોલાહલથી બચી શકાય ૩. મોટામાં મોટો ફાયદો, કાનમાં પવન ન લાગે ૪. કાનમાં હેડફોન હોય તો ૱ નાખવાની જરુર ન પડે તેથી રુની બચત થાય.